પાલનપુર પેટ્રોલ-ડીઝલની અછત થરાદ ના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે થરાદ વાવ અને સુઈગામ પેટ્રોલ પંપ ઉપર…
Tag: લોકલ સમાચાર
હેલ્થ ટિપ્સ / બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલમાં રાખવામાં ખૂબ જ ઉપયોગી છે આ વસ્તુ, શરીર રહેશે એકદમ તંદુરસ્ત
મનુષ્યના શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક છે ગુડ કોલેસ્ટ્રોલ અને બીજો છે બેડ કોલેસ્ટ્રોલ.…
63 વર્ષ પછી ઈતિહાસનું પુનરાવર્તન થશે, એક વર્ષમાં 5 કેપ્ટન
આ વર્ષે જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં 4 ખેલાડીઓએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. હાર્દિક પંડ્યા…
ધાનેરા : પેટ્રોલ-ડીઝલની તંગી ને લઇ ખેડૂત સહિત વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા
છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કટોકટી ચાલી રહી છે પરંતુ છેલ્લા પાંચ દિવસની વાત કરવામાં આવે તો…
સુઈગામ તાલુકા ના બેણપ ના વિચરતી જાતિના ૧૩ લાભાર્થીઓને મફત પ્લોટ વિતરણ કરાયુ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકાના બેણપ ગામની જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેએ મુલાકાત લઇ પંચાયત…
થરાદ ની મુખ્ય નહેર માં વધુ ૨ મૃતદેહ જોવા મળ્યા…
થરાદ મુખ્ય કેનાલ માં સતત બીજા દિવસે લાશ મળવા નો શીલ શીલો યથાવત જોવા મળ્યો છે…
અમીરગઢના જેસોર અભ્યારણ માં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓ ને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકતા પર્યટકો અને સ્થાનિકો નો હોબાળો મચાવ્યો
બનાસકાંઠાના અમીરગઢના જેસોર અભ્યારણ માં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓ ને ફોરેસ્ટ વિભાગ દ્વારા…
કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામું બહાર પાડ્યું , આજ થી થી માસ્ક ફરજીયાત
બનાસકાંઠામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માસ્ક અંગે જાહેરનામું બહાર પાડ્યું આજથી થી માસ્ક…
ડીસા આપ ના કાર્યકરો એ આવેદન આપી ,પ્રેસ કોન્ફરન્સ યોજી..
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના દ્વારા લોકહીતના વિવિધ મુદાને લઈને આંદોલન ચલાવી રહી છે તાજેતરમાં શિક્ષણ અને…
ખેડૂતોને મુઝવતા પ્રાણ પર્શ્નો લઈને વાવ મામલદાર ને આવેદન પાઠવ્યું .
સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ખેડૂતોને મુઝવતા પ્રાણ પર્શ્નો જેવા કે મીટર આધારિત વીજદર અને હોર્સ…
થરાદ ની હોરર કેનાલ…
ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે આજે…
ધાનેરા વિસ્તારમાં ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થતાં ખેડતોના પાક ને નુકશાન..
બનાસકાંઠા ના ધાનેરા વિસ્તારમાં તા-૧૪/૦૬/૨૦૨૨ના બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યા બાદ અચાનક ભારે પવન સાથે મેઘરાજાનું…
ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં વરસાદથી આનંદની લાગણી
ડીસા તાલુકામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે સતત…
ડીસા શહેરમાં વરસાદના કારણે વીજકરંટથી ત્રણ પશુઓના મોત
ડીસા માં મોડી સાંજ ના સુમારે એકાએક પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પ્રથમવાર ડીસા શહેરમાં…
ડીસા મામલતદાર કચેરી ખાતે શૈક્ષણિક દાખલા લેવા આવેલા વિદ્યાર્થીઓ લાઇટ વગર પરેશાન
તાજેતરમાં જ ધોરણ 12નું પરિણામ આવી ગયું છે ત્યારે વિદ્યાર્થીઓ અન્ય શિક્ષણ ક્ષેત્રે પ્રવેશ લેવા માટે…
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે બે બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે…
વાવ ના માડકા ગામ ના યુવાન નું સેવાકીય કાર્ય ,પોતાના સ્વ ખર્ચે ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને ગણવેશ નું દાન આપ્યું..
બનાસકાંઠા ના વાવ તાલુકા ના માડકા ગામ ના યુવા ઉત્સાહી અને હરહંમેશ સેવાકીય કાર્ય માં ભાગ…
વાવ તાલુકા ના સખી સંધો માં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાની લોકચર્ચા…
દેશ ના ગામડાની બહેનો આત્મનિર્ભર બને અને આર્થિક પ્રવૃત્તિઓ કરીને પગભર થવા માટે સરકારના ધારાધોરણ પ્રમાણે…
કોરોનાથી મુક્તિ નહીં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું ભારતમાં ચોથી લહેરની શરુઆત, 24 કલાકમાં 8,582 કેસો
ઈન્ડિયન મેડિકલ એસોસિઅેશનનું નિવેદન કોરોનાની ચોથી લહેરને લઈને સામે આવ્યું છે. કોરોનાના કેસો દેશમાં ચિંતાજનક રીતે…
શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ ભારત ની પહેલી સૌથી મોટી પાકી ખેત તલાવડી ની મુલાકાત લીધી
બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકા ના શેરપુરામા શિક્ષક ખેડૂત અણદાભાઈ જાટ દ્વારા બનાવેલી ભારતની પહેલી સૌથી…
રાધનપુર: 40 વર્ષથી પાણી ની સમસ્યા નો અંત ન આવતા પોરાણાના લોકો કોંગ્રેસ માં જોડાયા
રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્ય રઘુ દેસાઈની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રવિવારના રોજ રાધનપુર તાલુકાના પોરાણા ગામના સરપંચ સહિત…
આઝાદીના દશકો બાદ ૬૦ કરોડ ગરીબોના બેંકોમાં ખાતા ખોલવામાં આવ્યા – અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગુજરાતની મુલાકાત લીધી હતી આ દરમિયાન સ્પષ્ટ મત વ્યક્ત…
RBI Update: આરબીઆઇએ બેન્કોને આપ્યા નિર્દેશ, તમામ લોકો પર થશે સીધી અસર
RBIએ સ્મોલ ફાઇનાન્સ બેંકોને સૂચનાઓ આપી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્મોલ ફાઇનાન્સ બેંકો એટલે…
સરહદી પંથક માં તોફાની વરસાદી ઝાપટું..
બનાસકાંઠા જીલ્લા માં પાલનપુર બાદ સરહદી સુઈગામ તાલુકા માં મેધરાજા નીએન્ટ્રીથઇછે જેમાં સુઇગામ તાલુકાના સરહદીપંથક ડાભી,દુદોસણ,ડુંગળા,બોરું,કિલાણા…
બનાસકાંઠા સહિત અન્ય તાલુકામાં સિંચાઈ અને પીવા માટે નાં પાણીનો એકજ ઉપાય ખેત તલાવડી
બનાસકાંઠાના મોટાભાગના તાલુકાની અંદર પીવા અને સિંચાઇ માટે પાણી માટે ખેડૂતો ને વલખા મારવા પડે છે…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા હિન્દૂ સામ્રાજ્ય દિન ઉજવણી કરાઈ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાથાવાડા દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજતિલક દિવસની ઉજવણીના ભાગરૂપે હિન્દૂ સામ્રાજ્ય દિન નિમિતે…
બાજોઠીયા ખાતે પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની સાધારણ સભા યોજાઇ
આજ રોજ પાલનપુર તાલુકાના બાજોઠીયા મહાદેવ ના મંદિર ખાતે પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની સાધારણ સભા યોજાઇ…
વાવનાં માડકા ગામનાં યુવાનોએ 150 કિલોનાં લાડુ,અને 100 કિલો ગોળ ગૌશાળામાં અર્પણ કરાયો
વાવ તાલુકાનાં માડકા ગામનાં યુવાનો દર વર્ષે નિર્જળા એકાદશી,ઉતરાયણ જેવાં ધાર્મિક તહેવારોમાં પણ હિંદુ ધર્મમાં ખૂબ…
વાવ તાલુકાનાં ચારડા અને ગોલગામનાં બન્ને આર્મી જવાનોનું માદરે વતન આવતાં સ્વાગત કરાયું
સરહદી વાવ તાલુકાનાં ગોલગામનાં વતની કિરણસિંહ ભૂરાજી રાજપુત અને થરાદ તાલુકાનાં ચારડા ગામનાં વતની ચારડીયા વિક્રમસિંહ…
ડીસા તાલુકાના બાઇવાડા સિપુ વસાહતના ભાકોદર ગામે CRPF જવાનનું ગ્રામજનો દ્વારા સન્માન કરાયું
દેશમાં આજે સરહદો પર પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જવાનો મા ભોમની રક્ષા કરી રહ્યા છે…
Weight Loss Tips: આદુ અને કાળા મીઠાના સેવનથી સ્થૂળતા ઓછી થાય છે, જાણો તેના ફાયદા
ભારતીય ઘરોના રસોડામાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે, જેમાં મીઠું, ખાંડ, આદુ, લીંબુ ખૂબ જ…
ધાનેરામાં શીતલ શોપિંગ સેન્ટર જર્જરિત હાલતમાં થતા નગરપાલિકાની કોઈ કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલું છે મોતનું શોપિંગ.. આ મોતના શોપિંગ માં ૨૦૦ જેટલી દુકાનો આવેલી…
સુઈગામ તાલુકા પત્રકાર એકતા પરિષદ ની રચના કરાઈ
ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા ઉપાધ્યક્ષ ગીરવાન સિંહ સરવૈયા પ્રદેશ મહામંત્રી/મંત્રી…
ડીસા ના તાલેગઢ નો યુવાન સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂરી કરી ગામે પરત ફરતા ખુશીનો માહોલ છવાયો
ડીસા તાલુકાના તાલેગઢગામ ખાતે માભોમની રક્ષા કરવા માટે જવાન મુકેશ ચૌધરી સીઆરપીએફમાં ટ્રેનિંગ પૂર્ણ કરી ભરત…
ડીસામાં ડીઝલ ભરાવવા સરકારી બસોની લાંબી કતારો
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને જેને લઇને સમગ્ર ગુજરાતમાંથી એસટી બસની સુવિધા…
પાલનપુર કોર્ટે ચેક રિટર્નના કેસમાં 4 આરોપીને સજા ફટકારી
પાલનપુરની ત્રીજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ન્યાયાધીશે ચેક રિટર્ન કેસમાં 4 આરોપીને સજા કરી હતી.…
ભાટવર ના બાળકો NMMS ની પરીક્ષા માં ફરી એકવાર ટોપ પર
તાજેતર માં જ NMMS નું પરિણામ જાહેર થયેલ છે ,જેમાં ભાટવર ગામના 8 અને વાસ ના…
બનાસકાંઠાના કાંકરેજ બંસી ગેસ્ટહાઉસ મા નકલી મહિલા પીએસઆઇ સહીત અન્ય એક ઇસમ ની ધરપકડ
બનાસકાંઠાના કાંકરેજ બંસી ગેસ્ટહાઉસ મા નકલી મહિલા પીએસઆઇ એ તપાસ માટે પોલીસ કંટ્રોલમાં રૂમ પાલનપુર વર્ધી…
ડીસામાં શખ્સે લાલચમાં દાનીડેટા એપમાં 20 હઝાર ગુમાવ્યા બાદ આગળ આવી ફરિયાદ નોધાઇ
ડીસાના કચ્છી કોલોનીમાં રહેતા એક શખ્સે એપ્લિકેશનની લીંક દ્વારા મોબાઈલ પર ઇન્ટરનેટથી દાનીડેટાની એપ ડાઉનલોડ કરી…
વાવ : ચાઈ પે ચર્ચા ના સંદર્ભે વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ ની કારોબારી બેઠક યોજાઈ
ગુજરાત માં આવનાર ૨૦૨૨ ની ચુંટણી ને લઈને ગુજરાત કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગામડાઓ ના…
વાવ ના ચંદનગઢ માં પાણી ની પારાયણ
સરહદી બનાસકાંઠા ના વધુ એક ગામ માં પાણી નો પોકાર ઉઠવા પામ્યો છે જેમાં વાવ તાલુકા…
ધાનેરાની ગૌશાળામાં ગૌ હોસ્પિટલ નો ખુલ્લી મુકાઈ
ધાનેરાની ગૌશાળામાં સામાન્ય ગૌ-હોસ્પિટલ ચાલી રહી હતી જેમાં અબોલ પશુઓની સેવા કરવી ખૂબ જ મુશ્કેલ બનતી…
ધાનેરા ખાતે આદીનાથજી ભગવાનની ધ્વજા મહોત્સવ યોજાયો
ધાનેરા ખાતે પારૂબેન હંસરાજભાઈ સવાણી પરિવાર દ્વારા આદિનાથ જિનાલય ખાતે 39 મી સાલગીરી ખૂબ જ ધામધૂમ…
ડીસાની આદર્શ સ્કૂલ ખાતે HSC અને SSCની પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
તાજેતરમાં જ સમગ્ર ગુજરાતભરમાં HSC અને SSC નું પરિણામ જાહેર કરવામાં આવી છે જેમાં અનેક વિદ્યાર્થીઓની…