સુઇગામ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી .

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :સુઈગામ

સુઇગામ ખાતે સંકલિત બાળ વિભાગની કચેરી ખાતે પોષણ પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આજે સુઇગામ તાલુકાના તમામ ગામોના સરપંચો અને તલાટીઓ સાથે CDPO હંસાબેન પંડ્યાની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી,જેમાં ગામડાઓમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર આપવામાં આવે તે માટે આવાં કુપોષિત બાળકોને દત્તક લેતા વાલીઓ દ્વારા કેવા પ્રકારનો ખોરાક આપવો,અને શુ શું કાળજી રાખવાથી કુપોષિત બાળકનો શારીરિક માનસિક વિકાસ થાય તેની પોષણ પખવાડિયા ની ઉજવણી.પોષણવાટીકાની મુલાકાત. છોડનું વિતરણ.બાળકોનુ વજન.સમજ આપવામાં આવી હતી.

વિડીઓ જોવા ક્લિક કરો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *