વાવ પંથક ના ખેડૂત ની અજીબી કળા લાકડા ની સોટીઓ નું બનાવ્યું મકાન..

વાવ પંથક ના માવસરી ગામ ના ખેડૂતે અજીબ કળા થી મકાન મનાવ્યું જે જોતા જ આશ્ચર્ય પમાવી રહ્યું છે એન્જિનિયર ના આયોજન વિના ખેડૂતે પોતાની મગજ સક્તી વાપરી  મકાન બનાવ્યું જેમાં જેમાં વાસ ની પટીઓ અને રસુડા ના જાડની પટલી સોટીઓ નો ઉપયોગ કર્યો છે ઓરડા કોપિટી મકાન બનાવતા લોકો અચરજ તા અનુભવી રહ્યા છે લોકો જોવા આવી રહ્યા છે સરસ મજાનું આયોજન થી મકાન  ઉનાળા ની ગરમી સામે રક્ષણ પવન સામે રક્ષણ ભૂકંપ સામે રક્ષણ વરસાદ સામે પણ રક્ષણ ખેતર માં રહેતા ખેડૂતે પોતાના ખેતરમાં બનાવેલું મકાન ખેડૂત ની હોશિયારી બતાવી રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *