દિયોદર ખાતે આવેલા સરસ્વતી વિદ્યાવિહાર તિરૂપતિ નગર કોટડા દિયોદર ખાતે સ્વ .જગદીશભાઈ ગણપતભાઈ મુડેઠીયા તલાટી કે જેમનું 27 9 2020 માં ચાલુ નોકરીએ દુઃખદ અવસાન થતાં પરિવારના લોકોએ એમના આત્માને શાંતિ મળે અને પુણ્ય મળે એ માટે આજે સરસ્વતી વિદ્યાવિહાર તિરૂપતિ નગર દિયોદર ના ના ના ભૂલકાઓ બાળકોને આજે બુંદી અને ગાંઠીયા નો નાસ્તો આપી હંસાબેન દ્વારા બાળકોને આશીર્વાદ આપ્યા હતા. જ્યાં દિયોદર સરસ્વતી વિદ્યાવિહાર ના ટ્રસ્ટી ભાઇલાલભાઈ જોશી, શિક્ષકો કમલેશભાઈ સહિતના. સ્વ જગદીશભાઈ મુડેઠીયા ના ધર્મપત્ની હંસાબેન મુડેઠીયા, મોટા પુત્ર કિરણભાઈ મુડેઠીયા, પુત્રવધુ ગીતાબેન સહિત પુત્રીઓ એન્જલ અને સોનલ ઉપસ્થિત રહી દાદા ના ત્રીજા વર્ષના વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા