બનાસકાંઠા ના વાવ ખાતે ગૌશાળા અને પાંજરાપોળની જાળવણી માટે 500 કરોડના ખર્ચે ગૌ માતા પોષણ યોજના ના વિરોધ માં ગુજરાત બંધ ને સમર્થન આપવામાં આવ્યું છે જેને લઈને વાવ ના ગૌ પ્રેમીઓ એ આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં ગૌ પ્રેમી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર 48 કલાક માંગો પુરી નહીં કરે તો આગામી 23 /09 /2022 ના રોજ વાવ મામલદાર સહીત સરકારી કચેરી ઓ માં ગૌ વંશજો મૂકી વિરોધ કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર ની રહેશે તેમ જણાવ્યું હતું.