વાવ ના સેવાભાવી ગ્રુપ દ્વારા રૂ .૩૪૯૪૦ રૂપિયા એકઠા કરી ધેર્યરાજસિંહ રાઠોડ ના ખાતા માં અર્પણ કરવામાં આવ્યા ..

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી પંથક માં સેવા ભાવી ગ્રુપ ના યુવાનો દ્વારા મદદ માટે પૈસા ઉધરાવી રહ્યા હતા .જેમાં સમગ્ર વાવ ગામ ના લોકો એ સપોર્ટ કર્યો હતો અને અંદાજે રૂ ૩૪૯૪૦ રૂપિયા એકઠા કરવામાં આવ્યા હતા .અને ધેર્ય રાજસિંહ રાઠોડ ના ખાતા માં અર્પણ કરવામાં આવ્યા હતા .આમ તો જોવા જઈએ તો આ ગ્રુપ નો મુખ્ય ઉદ્દેશ પંખીડા તથા કુતરા ને  બિસ્કીટ વગેરે કામકાજ કરતા હોય છે અને તેઓ છેલ્લા ૩ એક વર્ષ થી કરી રહ્યા છે જેથી અમારી મીડિયા ટીમેં સેવા ભાવી ગ્રુપ ના હેડ આશિષ જયસ્વાલ સાથે વાતચીત કરતા જણાવવા માં આવ્યું કે આ ફંડ સર્વે ધર્મો ના લોકોએ આપ્યો છે .જેમાં મજુરી કરતા લોકો કે જેવા કે લારી વાળા ,ગલ્લા વાળા ,શાકભાજી ના ઢગલ અને વેપારીઓ તેમજ રિક્ષા ,ટ્રક ડ્રાઇવર ઓ દ્વારા એકઠો કરવામાં આવ્યો છે .અને આ ભેગો કરેલો ફંડ અમે ધેર્ય રાજસિંહ રાઠોડ ના ખાતા માં અર્પણ કરવામાં આવ્યો છે ..જેથી ધેર્યરાજ ના માતા –પિતા જેટલું બને તેટલી મદ્દત કરી શકીએ ..

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version