સિડની નામનું એક નગર કૅનેડાના નોવા સ્કોટિયા પ્રાંતમાં પણ છે. એ શહેરમાં એક ખૂબ જૂની અને જાણીતી કેપ બ્રેટન લાઇબ્રેરી છે. તાજેતરમાં એ લાઇબ્રેરીના સ્ટાફને સુખદ આશ્ચર્ય થયું હતું.
હક લોક્સિંગ લિખિત પુસ્તક ‘ડૉક્ટર ડુલિટલની નક્લ જૉર્ડન મુસિક્સિના નામના ભાઈ જમાં કરાવવા આવ્યા ત્યારે તેઓ બધા ખુશ થઈગયા, કારણ કે82 વર્ષે એ પુસ્તક લાઇબ્રેરીમાં પાછું આવતાં વિક્રમ નોંધાવી શકાય એવો એ પ્રસંગ બન્યો હતો. જૉર્ડન મુસિક્સિન તેમના ઘરના બાથરૂમમાં પંખો લગાડવા માટે છતમાં કાપકૂપ કરાવી રહ્યા હતા ત્યારે એક જૂની ધૂળિયા અભેરાઈ પર કેટલાંક પુસ્તકો મળ્યાં હતાં. જૉર્ડને એ પુસ્તકો નીચે ઉતાર્યા. એમાં ‘Sૉક્ટર ડુલિટલ સહિત બધાં પુસ્તકોનાં પાનાં ઊથલાવતાં રસપ્રદ જણાયાં હતાં. જૉર્ડને ‘ડૉક્ટરડુલિટલ’ પુસ્તક લાઇબ્રેરીમાં પાછું આપ્યું ત્યારે મોડું જમા કરાવવાના છની રકમ લગભગ 3000 SIGR (IEI8 1.71 GIH રૂપિયા) થતી હતી. પુસ્તકનું લૅન્ડિગ અને રિન્યુઅલ એક બાળકીના નામે હતું.