બનાસકાંઠા ડીસા તાલુકાના ધાનપુરા ગામે માં વિહત માં રાજબાઈ માં નો મકવાણા પરિવાર બાઈવાડા દ્રારા રમેલ મહોત્સવ ઉજવાયો તેમાં ગુજરાત લોક લાડીલા કલાકાર.વિશાલ ભાઈ હાપોર.ભુવાશ્રી નિખીલ ભુવાજી સંનાથલ તેમજ ડીસા ના પુવૅ ધારાસભ્ય ગોવાભાઈ રબારી રબારી સમાજ યુવા આગેવાન નરસિંહ ભાઈ દેસાઇ.. ડીસા પ્રમુખ રાજુભાઈ ઠક્કર.અમરત ભાઈ દેસાઇ તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને ભુવાજી ઓ પધાર્યા હતા આ મહોત્સવ માં હજારો ની સંખ્યા માં લોકો ઊમટી પડ્યા હતા તેમજ ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ રમેલ માં સેધા ભુવાજી કમોડી તેમજ દશરથ ઝેરડા તેમજ અન્ય કલાકારો દ્વારા રમઝટ બોલાવી હતી અને લોકો મજા માણી હતી