આજે તા – ૨૫/૦૭/૨૦૨૨ ના રોજ ભારત ની સૌથી મોટી લોક સભા માં બનાસકાંઠા સાસંદ પરબત ભાઈ પટેલે બનાસકાંઠા ના થરાદ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત બીજી નવોદય વિદ્યાલય ની માંગ ની રજૂઆત કરવામાં આવી હતી.જેનાથી ગરીબ અને નિરાધાર તેમજ ખેડુતના દિકરા-દિકરીઓને લાભ મળે જેની રજૂઆત કરાતા થરાદ પંથક માં ખુશી પ્રસરી હતી