બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ભડથ શક્તિપીઠનો કાર્યક્રમ કંસારી શક્તિકેન્દ્ર પર સુમેરસિંહ વાઘેલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ નો 70 મા જન્મ દિવસ નિમીત્તે 70 વૃક્ષારોપણ કરી તેમજ માસ્ક વિતરણ કરી ઉજવણી કરવામાં આવી કંસારી સરપંચ શ્રી ઠાકોર જોઈતાજી લખમણજી શેરપુરા સરપંચ શ્રી સુથાર પોપટલાલ હેમાજી ડેલીગેટ સુથાર રમીલાબેન કાશીરામ તેમજ શક્તિપીઠ પ્રમુખ ગણેશભાઈ ઠાકોર શક્તિ કેન્દ્ર ના પ્રમુખ જીતુભાઈ સુથાર તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ યુવાનો ગામના વડીલો હાજર રહ્યા હતા