બનાસકાંઠાના પાલનપુર માં પાંચ દિવસ પૂર્વે આર્યન મોદી નામના વિદ્યાર્થીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે હત્યામા સંડોવાયેલા 10 આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
પાલનપુરના 21 વર્ષીય આર્યન મોદી નામના વિધાર્થીના મોતને લઈને બનાસકાંઠા પોલીસે એલસીબી,એસઓજી,પેરોલફ્લો સહિત 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી ગુજરાત,મહારાષ્ટ્ર,એમપી,રાજસ્થાન સહિતના રાજ્યોમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.પોલીસે 250 જેટલા સીસીટીવી ફૂટેજ બંગાળીને આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સર્વેલન્સની મદદ લીધી હતી. પોલીસે 164 મુજબ 6 પ્રત્યક્ષદર્શીના નિવેદનો લઈને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે, પોલીસે ગુનામાં સંડોવાયેલી 3 કારોને જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઝડપાયલા આરોપી ઓ ના નામ
1-સરદારભાઈ ગણેશભાઈ
ચૌધરી-ગિડાસણ,તા-વડગામ
2 -કલ્પેશ લક્ષ્મણભાઈ ગુડોલ
-કુશકલ,તા-પાલનપુર
3 -જગદીશ ભીખાભાઇ જુડાળ
-જગાણા,તા-પાલનપુર
4 -ભાવેશ મોંઘજીભાઈ
કરેણ-જગાણા,તા-પાલનપુર
5 -ભાસ્કર ભેમજીભાઈ
ચૌધરી-જગાણા,તા-પાલનપુર
6 -વિપુલ ગણેશભાઈ કોરોટ-ચંગવાડા -તાલુકો -વડગામ
7 -આશિષ હરિભાઈ ઉપલાણા -ચંગવાડા -તાલુકો -વડગામ
8 -સુરેશ સરદારભાઈ કાથરોટીયા-પટોસણ,તા-પાલનપુર
9 -સરદાર વાલજીભાઈ ચૌધરી-એદ્રાણા -તા-વડગામ
10 -લક્ષ્મણ શામણભાઈ ચૌધરી-વેંસા,તા-વડગામ