સુઈગામ શીતળા સાતમ ના દિવસે દર્શનાર્થે લોકો ની ભીડ ઉમટી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

બનાસકાંઠા  નુ સરહદી  છેવાડાનુ સુઇગામ મા શીતળા સાતમ ના દિવસે સુઈગામ માં શીતળા માતાજીનું મંદિર આવેલું છે અને આજે શીતળા સાતમના દિવસે શ્રી શીતળા માતાજી ના મંદિરે  ગામનાં લોકો બધાજ  અઠારે આલમ ના  સમાજના લોકો માતાજી ના નિવેદ કરે છે અને લોકવાઈકા પ્રમાણે  નાના છોકરાઓ ને ઓરીમાતા નીકળે છે તો માતાજી ને દિલ થી માનતા માને માતાજીને  સુખડી કરવાનીમાનતા એટલે એટ્લે રોગ મટિજાય છે ગામ લોકો બધા માના દર્શને કરવા આવી ને માતાજીના કહુબો કરી માના દર્શન નો લાભ લઇ ભૂવાઓ પણ ધુણીને માતાજી ના દર્શન આપે છે સુઈગામ મા શીતળા માતાજી ની શીતળા સાતમ ધામ ધુમ થી ઉજવાય છે  અને માતાજી ની સેવા પૂજા સુજાભાઈ. રાણા ભાઈ માતાજી ની ધામ ધૂમ થી સેવા પૂજા કરે છે  આ માતાજી એક ગામ ખેડા ની માતાજી કેવામાં આવે છે પણ આમરા દાદા એ માતાજી ને ટડાવ થી લાવી ને સુઈગામ બેસાડ્યા છે સેવા પૂજા એમનો પરિવાર કરે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *