- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ )
રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ના પૂર્વ પ્રમુખ નો જન્મ દિન ની ઉજવણી ને લઈને થરાદ કોંગ્રેસ ના આગેવાનો કાર્યકરો એ વ્રુક્ષ વિતરણ કરી ઉજવવા માં આવ્યો જેમાં સરહદી વાવ પંથક ના બંને ધારાસભ્ય તેમજ યુવાનો ના ભાવી થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ,દિનેશભાઈ ગઢવી (જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બનાસકાંઠા ) ડી.ડી.રાજપૂત (થરાદ અગ્રણી) આંબાભાઈ નાઈ (પ્રમુખ થરાદ કોંગ્રેસ ) તુલસી ભાઈ ધુમડા ,રમેશભાઈ રાજપૂત ,પ્રધાનભાઈ ઠાકોર તેમજ કોંગ્રેસ નામી અનામી ના અગ્રણીઓ અને કાર્યકર્તા ઓ ની હાજરી માં લોકો ને વ્રુક્ષો વિતરણ કરવામાં આવ્યો હતો .સાથે એક સંદેશ પાઠવામાં આવ્યો કે દરેક વ્યક્તિ એ વ્રુક્ષો નુ વાવેતર કરી તેનું જતન કરવામાં આવે જેથી આપણ ને શુદ્ધ વાતાવરણ મળી રહે..