બનાસકાંઠા ના થરાદ ડેપો ખાતે લોકો ની માંગ ને ધ્યાન માં લઈને વાવ નવસારી રૂટ તેમજ ધાનેરા થરાદ ધાનેરા થરાદ ની નવીન બસો ને લીલી ઝંડી મુસાફરો દ્વારા આપવામાં આવી હતી.આજ ના કાર્યક્રમ માં થરાદ ડેપો મેનેજર, થરાદ ડેપો ના ડિરેક્ટર દિનેશ પટેલ, અન્ય યુનિયન ના હોદેદારો અમૃત જુડાલ, સોમભાઈ દેસાઈ, મનુભાઈ ત્રિવેદી, રાણાજી રાજપૂત, મેવાભાઇ પરમાર તેમજ મુસાફરો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.