બનાસકાંઠા ના થરાદ ખાતે ગંદગી ના મુદ્દે થરાદ માં ,કચરો ફેલાવતા દુકાનદારો સહીત શાક માર્કેટમાં સહીત ૩૦ જેટલા વેપારીઓ ને નોટીસ ફટકારવામાં આવી છે ચીફ ઓફિસર ના જણાવ્યા અનુસાર પ્રથમ વખત સૂચના આપી જવા દેવાયા છે પણ હવે પછી દંડની કાર્યવાહી કરાશે.હાલ માં તો નગરપાલિકા દ્વારા હાલ પુરતી સુચના બાદ પાલિકાએ કાર્યવાહી ની ચિમકી આપી છે અને હવે થોડાક દિવસો માં થરાદ શહેર ને ગંદકી મુક્ત કરવાની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવનાર છેજેમાં કોઈ પકડાશે તો દંડની કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું