બનાસકાંઠા ના થરાદ ના ખાનપુર ફાટક નજીક આખલો કેનાલમાં ખાબક્યો હતો.જેને લઈને સ્થાનિકો દ્વારા થરાદ નગરપાલિકા ના ફાયર ફાઈટર વિભાગ ને કોલ કરતા ધટના સ્થળે પહોચ્યા હતા.જેમાં ફાયર ફાયટર ની ટીમે ૧ કલાક ની ભારે જહેમત બાદ ઢીમાં પુલ નજીક મહા મસીબતે જીવિત આખલા ને બહાર બહાર કઢાયો હતો.આજુબાજુ માંથી આવેલા જીવ દયા પ્રેમીઓ ખુશી જોવા મળી હતી