બનાસકાંઠા ના વાવ તાલુકા પંથક ના ગામ ની ૨૨ વર્ષીય પરણીતા તેના પિયર થરાદ તાલુકા ના પથંક ના ગામોનો વિધર્મી યુવક ૨૩ વર્ષના હાથાવાડા ગામ નો યુવક ગત ૨૭ /૦૨/૨૦૨૩ ના રોજ લગ્ન ની લાલચ આપી ભગાડી જતા વાવ પોલીસ મથકે તેના સાસરીયાઓ દ્વારા ગુમ થયા હોવાની ફરિયાદ નોધાઇ હતી.જે અનુસંધાને જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ થરાદ ડી વાય એસ પી ના તાબા હેઠળ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથધરતા મહેસાણા જીલ્લા ના ઉનાવા ગામે હોવાની જાણ થતા પોલીસે બંને ની અટકાયત કરી વાવ પોલીસ મથકે લવાયા હતા.તેઓ ની પૂછ પરછ કરતા વિધર્મી યુવક ઈમામશાહ અલી મહમંદ પઠાણ રહે હાથાવાડા તા.થરાદ વાળો હોવાનું ઇકો કાર માં પેસેન્જર ભરી થરાદ અવર જવર કરતો હતો.તે દરમિયાન આ પરણીતા ના સંપર્ક માં આવતા તેને લલચાવી ફોસલાવી હતી.અને અલગ અલગ શહેરો માં પરણીતા ને ફેરવી ને તેના વિરુદ્ધ દુસ્ક્મ આચર્યું હતું.જેને લઈને વિધર્મી યુવક વિરુધ અપહરણ સહીત દુસ્ક્ર્મ નો ગુન્હો નોધી વધુ તપાસ હાથધરી છે