થરાદ તાલુકાના કોઠીગામ પ્રાથમિક શાળા માં શાળાના બાળકો માટે પતંગોત્સવ રાખવા આવ્યો હતો જેમાં બાળકો એ પતંગ ચગાવવા ની મજા માણી હતી અને એસ.એમ.સી સભ્ય રમેશભાઈ મફાભાઈ આશલ દ્વારા દરેક બાળકો ને જલેબી અને ફાફડા આપવામાં આવ્યા હતા બાળકો એ મોજ માણી હતી સાથે શાળાના શિક્ષકો એ બાળકો સાથે પતંગોત્સવ માણ્યો હતો આ કાર્યક્રમ માં શાળા ના આચાર્ય ગૌતમભાઈ તથા શાળા નો શિક્ષકો જામાભાઈ.એમ.આશલ તથા અગજી ભાઈ પટેલ તથા વસ્તાભાઈ પટેલ તથા દિનેશભાઇ મિસ્ત્રી તથા જગશીભાઈ ચૌધરી તથા એસ.એમ.સી અધ્યક્ષ વશરામભાઇ પટેલ તથા એસ.એમ.સી ના સભ્યો તથા દરઘાભાઈ આશલ તથા સાહેબ ખાન પઠાણ તથા નભા ભાઈ આશલ તથા બેલીમ અકબર ખાન હાજર રહીને આ પતંગોત્સવ માણ્યો હતો……..