યે હૈ ન્યુઝ ઈન્ડિયા :ગુજરાત
કોરોના ની વેશ્વિક બીમારી સામે સમગ્ર ગુજરાત ની જનતા બેહાલ બની છે જેમાં ગુજરાત મોડલ નો ધટસ્ફોટ થયો છે જેમાં છેલ્લા ૨૪ કલાક માં કોરોના ના નવા કેશો ૧૪૩૫૨ કેસો નોધાયા છે જેમાં અમદાવાદ ૫૬૬૯ ,સુરત ૧૮૫૮,રાજકોટ ૪૫૨ અને વડોદરા ૪૦૨ કેસો નો વધારો જોવા મળ્યો જેમાં સમગ્ર ગુજરાત માં એક દિવસ માં મૃત્યુ આંક ૬૮ પહોચ્યો છે જેમાં જનતા ની બેહાલી ના દર્શ્યો જોવા મળ્યો બીજી બાજુ કોઈ ને ઓક્સીજન બેડ ના મળવાના કારણે ,કોઈ ને ૧૦૮ વગર હોસ્પિટલો એડમીશન ના મળવાના કારણે ,કેટલાક લોકો હોસ્પિટલ પહોચતા પહેલા મૃત્યુ પામતા હોય છે જેવા અનેક દર્શ્યો ગુજરાત ના અનેક શહેરો અને ગામડાઓ માંથી ફેસબુક અનેક સોશિયલ મીડિયા ના પ્લેટફોર્મ દ્વારા વિડીઓ લોકો વચ્ચે જોવા મળ્યો જેમાં ગુજરાત ની જનતા ની બેહાલી ના દર્શ્યો ટીવી પર જોવા મળ્યા .જેમાં કોઈ એવા નેતા જોવા ના મળ્યા કે જે લોકો વચ્ચે રહી લોકો ની સેવા કરતા જોવા નથી મળતા ,જેમ વોટ ની માંગણી ઓ કરવા નેતા ઓ જનતા ના ધરો તરફ આવી લોકો ને વોટ આપવા વિનતી કરતા હોય છે અને બીજી બાજુ જનતા એ નેતા ઓ ને ખોબલે ખોબલે વોટ આપ્યા હતા અને બીજી બાજુ અનેક નેતા ઓ મોટી મોટી જાહેરાતો કરે છે અમે ૧૦૦ કે ૨૦૦ બેડ ની કોવિડ કેર સેન્ટર બનાવી પરંતુ સ્થળ નું પરીક્ષણ જનતા કરે છે અને સુવિધા માં પોકળ વાયદા કરવામાં આવે છે અને ધટસ્ફોટ થાય છે જેથી જનતા આવા નેતા ઓ ને યાદ રાખે અને હવે પછી ની ચુંટણી ઓ માં ના નો જાકારો આપે ..