ભારત પાકિસ્તાન ની નડાબેટ ની બોડર ફેરવાઈ સમુદ્ર માં પાકિસ્તાન સરહદે આવેલી નડાબેટ બોડર નો રણવિસ્તાર સમુદ્ર જેવો બન્યો નડાબેટ ના રણ પટ્ટા માં વરસાદી વરસાદ ભરાતા સમુદ્ર જેવો માહોલ પ્રવાસીઓ રણમાં ભરાયેલ વરસાદી પાણી માં મોજ લેતા જોવા મળ્યા ભારત-પાકિસ્તાનની નડાબેટ બોડર રણ વિસ્તાર બન્યો સમુદ્ર જેવો બનાસકાંઠા જિલ્લા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે જેમાં જિલ્લાના સરહદી પંથકમાં સારા વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે જોકે સુઇગામ નડાબેટ ભારત પાકિસ્તાન બોડર પર રણ વિસ્તાર સમુદ્ર જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર પર મોટાભાગે પ્રવાસીઓ આવતા હોય છે રણવિસ્તાર સમુદ્ર જેવા દ્રશ્ય અને અલ્હાદક વાતાવરણ જોઇએ જોઈ પ્રવાસીઓ નું મન મગ્ન થઈ ગયું હતું પાણીના બુંદ બુંદ માટે વલખા મારતા રણકા કાંઠામાં આજે સમુદ્ર જેવો માહોલ સામે આવ્યો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના કારણ અનેક કુદરતી દ્રશ્યો સામે આવ્યા છે સુઇગામના ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ નડાબેટનું રણમાં સારા વરસાદના કારણે દરિયામાં જેમાં પાણી ભરાયું હોઈ તેવા દ્રષ્યો જોવા મળતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ નડાબેટ ઉમટી રહ્યા છે અને દરિયો બની ચૂકેલા રણના પાણીમાં નાહવાનો આનંદ લઇ રહ્યા છે