થરાદ ખાતે રહેતા ઠાકોર સમાજના અગ્રણી લક્ષ્મીબેન ઠાકોરે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી તારીખ 1,6,2023 ના દિવસે લક્ષ્મીબેન ઠાકોર નો જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરવાનું નક્કી કરી ગરીબ બાળકોને બિસ્કીટ અને થરાદ તાલુકાના લુણાલ ગામે ભગવાન શ્રી નકળંગ દાદા ના ધામે અને થરાદ પોલીસ સ્ટેશન માં પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અંતર્ગત ચકલી ઘર, દાણા ચણ અને પાણી ના કુડા બાંધી ને જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ડો, કરશનભાઈ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ તથા લુણાલ ગ્રામજનો તેમજ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર થરાદ ના કાઉસિલેર રેખાબેન , વર્ષાબહેન, થરાદ પોલીસ સ્ટેશન મથક ના પોલીસ ઇન્સપેક્ટર સી ,પી, ચૌધરી ત્થા ચંદાબહેન ઠાકોર સહિત તમામ પોલીસ સ્ટાફ દ્વારા મહિલા અગ્રણી લક્ષમી બેન ઠાકોર ના જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી..