બનાસકાંઠામાં માએ બાળકીને એટલી ડરાવી દીધેલી કે જો તૂ તારા પિતાને આ વાત કહીશ તો તેને ગળે ફાસો આપી લટકાવી દઈસ

બનાસકાંઠામાં માએ બાળકીને એટલી ડરાવી દીધેલી કે જો તૂ તારા પિતાને આ વાત કહીશ તો તેને ગળે ફાસો આપી લટકાવી દઈસ બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં 10 વર્ષની દીકરીના પિતા ધંધા અર્થ બહાર બહાર જતા તો પોતાની માતા દીકરી ને લાકડી થી મારા મારતી દીકરી ને લાકડી ની મારના કારણે પગના ભાઈ પગના ભાગે ફેક્ચર થતા દીકરીને ચાલવાની તકલીફ જોઈને પિતા ને સમગ્ર બાબત ની જાણ થઈ બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં 10 વર્ષની દીકરીના પપ્પા અને મોટો ભાઈ વહેલી સવારે ધંધાર્થે બહાર જાય પછી નિષ્ઠુર માતા દીકરીને કામ કરાવવા માટે લાકડીથી માર મારતી હતી જોકે પાડોશીઓ દ્વારા બનાસકાંઠા 181 ને જાણ કરી હતી જ્યાં પહોચેલા કાઉન્સેલર કોમલબેન પ્રણામી અને મહિલા પોલીસ શિલ્પાબેને દીકરીને તેની સગી માતાના ત્રાસમાંથી મુક્ત કરાવી પાલનપુર સુરક્ષિત સ્થળે ખસેડી હતી. દીકરીને લાકડીથી માર મારવામાં આવતો હતો. જેના પગે ફ્રેક્ચર થયું હતું. અને પીઠ ઉપર સળ પડ્યા હતા 10 વર્ષની દીકરીને તેની માતા છેલ્લા ચાર વર્ષની કામ બાબતે ખૂબ જ મારી ઝાડ કરતી હતી પરંતુ પિતાને આ વાત નહીં જાણ ન હતી માતા દીકરીને મારી તો આજુ બાજુમા રહેતા પાડોશી લોકો રોજ દ્રશ્યો જોતા પરં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *