બનાસકાંઠા માં કયા કેટલો વરસાદ ?

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે રાત્રે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મુશળધાર વર્ષા કરી હતી જેમાં છેલ્લા સાર્વત્રિક વરસાદ ની વિગતો મુજબ સવારે 6 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી નો વિવિધ તાલુકા માં વરસાદ આકંડા મુજબ અમીરગઢ 18 mmકાંકરેજ 10 mmડીસા..47mmથરાદ..149mmદાંતા..24mmદાંતીવાડા..31mmદિયોદર..25mmધાનેરા…48mmપાલનપુર..63mmભાભર.36 mmલાખણી..95 mmવડગામ…62 mmવાવ…65 mmસુઈગામ..81 mm જેટલો વરસાદ નોધાયો છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version