સરહદી બનાસકાંઠા ના વિસ્તારો માં ક્યાંક પાણી નથી મળતું તો ક્યાંક પાણી મળે છે પણ દુષિત હોવાની રાવ ઉઠવા પામી છે વાવ ના દેવ પુરા માંથી પીવા લાયક પાણી પાણી પુરવઠા પાઈપ દ્વારા આપવામાં આવે છે જે પાણી એક ગવર્મેન્ટ કીટ ના ટેસ્ટ પ્રમાણે પાણી માં લીલાસ આવતી હોવાથી આવતું હોવાથી વાવ ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકા ના ગામડા ઓ માં પીવા લાયક પાણી દુષિત હોવાનું જાણવા મળ્યું છે .જેના લીધે વાવ તાલુકા વિસ્તારો માં પાણી જન્ય રોગો ફાટી નીકળશે તો જવાબ કોણ ? જેવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે ઉલ્લેખનીય છે આ પાણી નર્મદા ની નહેર મારફતે દેવપુરા એક પ્યુરેટ પ્લાન્ટ મારફતે શુદ્ધ કરી પાણી પુરવઠા ની પાઈપ લાઈન મારફતે ગામડે પહોચાડવામાં આવે છે .શું દેવપુરા પ્યુરેટ પ્લાન્ટ પાણી શુદ્ધ કરવામાં નિષ્ક્રિય હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિ એ લાગી રહ્યું છે અને પ્લાન્ટ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે વધુ માં પાણી ના આ ગંભીર પ્રશ્ને લઈને તંત્ર કહ્યારે જાગશે અને જાગશે તો કેટલું વહેલી તકે જાગે છે જે હવે હોવાનું રહ્યું
વાવ તાલુકા ગ્રામજનોને દૂષિત પાણી થી પાણીજન્ય રોગો થવાની ભીતિ
Tags:
##STUDENT #daily share##suigam##VAV##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#વાવ તાલુકા ગ્રામજનોને દૂષિત પાણી
Related News Stories
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?
एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.
अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।
एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...
