બનાસકાંઠા ના વાવ ખાતે વિવિધ દલિત સંગઠન દ્વારા આવેદન પાઠવામાં આવ્યું .જાગૃત એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની જાહેરમાં હત્યા થતાં અનુસુચિત સમાજમાં ભારે રોષ..એડવોકેટની તમામ હત્યારાને શોધી કડક થી કડક સજા થાય .જેમાં વિવિધ સંગઠન જેવા કે બનાસકાંઠા જીલ્લા દલિત સંગઠન.બનાસ બહુજન સંગઠન વાવ .જય ભીમ યુવક મંડળ વાવ વગેરે સંગઠનો સાથે મળી અમારી મીડિયા ને જણાવવામાં આવ્યું કે જો આ બાબતે કોઈ કચાસ ઢીલાસ કે ભીનું સંકેલવાની કે અન્યાય ની શંકા જણાશે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ….
વાવ ખાતે વિવિધ દલિત સંગઠન દ્વારા વાવ મામલદાર આવેદન પાઠવામાં આવ્યું ….
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
