Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ પુર ગ્રસ્ત કોલોની ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે સતત કોરોનાવાયરસ ની મહામારી માં વધારો થઈ રહ્યો છે તેને લઈ હવે આરોગ્ય વિભાગ દ્વારા સરકારની સુચના મુજબ વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહી છે ખાસ કરીને કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂઆતના પગલે ફરી એકવાર લોકો સંક્રમિત થવાની શરૂઆત થઇ ચૂકી હતી જેના પગલે ગુજરાત સરકાર દ્વારા બાકી રહેલા લોકોને રસીકરણ કરવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત આજે ડીસા તાલુકામાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા શહેરના વોર્ડ નંબર 10 માં આવે પૂરગ્રસ્ત કોલોની ખાતે રસીકરણ કેમ્પ યોજાયો હતો જેમાં આ વિસ્તારના બાકી રહેલા તમામ લોકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આજે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું આજે યોજાયેલા આ રસીકરણ કેમ્પમાં ૭૦૦થી પણ વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ અંતર્ગત દરેક વોર્ડમાં લોકોના ઘર સુધી પહોંચી બાળકો અને મોટા સૌ કોઈને રસીકરણ કરવામાં આવી રહી છે આમ જે પ્રમાણે સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ રસીકરણ કરવામાં આવી રહી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: