પ્રસૂતિ દરમ્યાન થતાં માતા મૃત્યુદરને અટકાવવા માટે સરકાર દ્વારા વિશેષ પગલાં લેવામાં આવી રહ્યા છે.. જે અંતર્ગત આજે ડીસાની તાલુકા હેલ્થ કચેરી ખાતે પણ ફિમેલ હેલ્થ વર્કર માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં ડીસા તાલુકાની ફિમેલ હેલ્થ વર્કર ઉપસ્થિત રહી હતી.. આ ફિમેલ હેલ્થ વર્કરને પ્રસૂતિ દરમ્યાન સગર્ભા મહિલાને કેવા પ્રકારની સારવાર આપવી અને મહિલાઓના થતાં મૃત્યુ અંગે ક્યાં ક્યાં ખાસ પગલાં લેવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. જેમાં મહિલાઓને પોષણયુક્ત આહાર આપવા ઉપરાંત પ્રસૂતિ દરમ્યાન કઈ કઈ બાબતોની ખાસ કાળજી રાખવી તે અંગે સમાજ આપવામાં આવી હતી. આ તાલીમ શિબિર યોજવાનો મુખ્ય ઉદેશ્ય પ્રસૂતિ દરમ્યાન થતાં માતામરણને અટકાવવાનો હતો..
ડીસા તાલુકા માં માતા મૃત્યુદરને અટકાવવા માટે તાલીમ શિબિર યોજાઈ
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#ગુજરાત#ડીસા તાલુકા માં માતા મૃત્યુદરને અટકાવવા માટે તાલીમ શિબિર યોજાઈ#બનાસકાંઠા ના સમાચાર#માતા મૃત્યુદર#લોકલ સમાચાર
Related News Stories
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?
एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.
अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।
एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...
