Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

આ વખતે 3 રાજ્યોના મોડેલ આમને-સામને,ગુજરાત મોડેલ Vs રાજસ્થાન મોડેલ Vs દિલ્હી મોડેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી ના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.આ વખતની ગુજરાત વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદી માટે ખૂબ મહત્વની છે અને આ ચૂંટણીના પરિણામોની અસર આખા દેશમાં જોવા મળશે.આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થી ત્રિકોણીઓ જંગ જોવા મળશે.અત્યાર સુધી એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી પણ આ વખતે તો ત્રીજા પક્ષને મજબૂત જોવા મળી રહ્યો છે.અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વારંવાર સભાઓ અને મિટિંગો કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને મોટા મોટા વાયદાઓ કરી રહ્યા છે જેનાથી ગુજરાતની જનતામાં ત્રીજો પક્ષ પસંદ કરવાનો વિકલ્પ પણ જોવા મળી રહ્યો છે.અત્યાર સુધી દેશમાં ગુજરાત મોડેલ ચર્ચામાં હતું.વડા પ્રધાન મોદી પણ ગુજરાત મોડેલ ના નામથી PM બન્યા હતા. હવે તેમના જ જન્મ ભૂમિ માં નવા બે મોડેલો સામ સામે આવી ગયા છે.ગુજરાતમાં આ વખતે ત્રણ મોડેલો એક સાથે ટકરાશે.આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ લઈને ગુજરાતમાં ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ કોંગ્રેસ રાજસ્થાન મોડેલ લઈને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે …આજથી કોંગ્રેસ પણ રાજસ્થાન મોડેલ લઈને ગુજરાતની ચૂંટણીમાં ઉતરી ગયું છે જ્યારે બીજેપી પોતાનું ગુજરાત મોડેલ ઉતારશે પણ આ ગુજરાત મોડેલ કોઈ નહિ પણ ખુદ નરેન્દ્ર મોદી હશે.નરેન્દ્ર મોદી જ પોતે ગુજરાત મોડેલ છે તેવું બીજેપીનું માનવું છે અને હવે આ ત્રણ મોડેલ ચૂંટણીમાં એક સાથે ટકરાશે અને પોતાના મોડેલ ને ગુજરાતની જનતાની સમક્ષ મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: