Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

PM મોદીને મળી ચૂકેલા આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ આવતી કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો ધારણ કરશે

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા છોડી રહ્યા છે ત્યારે આવતી કાલે ફરી બે દિગ્ગજ નેતાઓ કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો કરશે. ગુજરાત કોંગ્રેસમાંથી તાજેતરમાં જ રાજીનામું આપી ચૂકેલા પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીએ અગાઉ પીએમ સાથે મુલાકાત કરી હતી. ત્યારે આવતી કાલે તેઓ કમલમ ખાતે ભાજપમાં વિધીવત રીતે જોડાશે. ગુજરાતમાં પૂર્વ મંત્રી તરીકેનો હોદ્દા પર રહી ચૂકેલા નરેશ રાવલ અને રાજુ પરમાર કેન્દ્રના કેબિનેટ કક્ષાના હોદ્દા પર રહી ચૂકેલા આ દિગ્ગજો ભાજપમાં જોડાશે

નરેશ રાવલે કોંગ્રેસ સાથે છેડો ફાડતા આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં ક્યારેય કોઈ સુધારો નહીં આવે કેન્દ્રીય નેતૃત્વ સાથે કડવા અનુભવો મને સતત થતા રહ્યા છે જેથી સમય આવે ત્યારે કોંગ્રેસના અનેક પર્દાફાશ કરીશ તેમ તેમણે રાજીનામું આપ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું. આ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાઈશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છેઅન કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે. તેમ પણ તેમણે અગાઉ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યા બાદ પીએમ સાથેની મુલાકાતની તસવીરો અગાઉ સામે આવી હતી. ત્યારથી જ એ વાતે જોર પકડ્યું છે કે, વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બીજેપી આ નેતાઓને મોટી જવાબદારી પણ સોંપી શકે છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: