Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વાવ સીએચસી માં લાંબા સમય થી એક્સ – રે રૂમ બંધ હાલત માં જોવા મળ્યું

વાવ ખાતે લોકો ના આરોગ્ય અને સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરેક પ્રકાર ની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ  કરવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલા સમય થી વાવ રેફરલ ખાતે એક્સ રે રૂમ બંધ હાલત માં જોવા મળ્યું ત્યારે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને જાણવા મળ્યું હતું કે કોરોના ની બીજી  લહેર માં એક્સ-રે ટેકનીશીયન માં કામ કરતા ટેકનીક ઓપરેટર નું મ્રત્યુ થયું છે તે બાદ આ એક્સ –રે મશીન બંધ હાલત માં જ છે વધુ  માં આ  સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અમે લોકો એ જવાબદાર તંત્ર ને આ એક્સ-રે ટેકનીશીયન ની ખાલી જગ્યા ને લઇ ને રજૂઆત કરી છે અને ટૂંક દિવસ માં તેનું નિરાકરણ આવશે

વધુ માં એક બાજુ ગ્રામીણ વિસ્તાર માં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના ની  સંભવિત ત્રીજી લહેર માં કેશ વધશે તો દર્દીઓ ને એક્સ-રે રીપોર્ટ ની જરૂર પડે તેમ છે ત્યારે વાવ સી.એચ.સી.માં જલદી જલ્દી એક્સ-રે ટેકનીશીયન ની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી લોક માંગ છે

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

गुजरात • फरवरी 9, 2026

मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।

वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
स्वास्थ्य • अगस्त 30, 2022

उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?

एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
गुजरात • अगस्त 28, 2022

क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.

अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
भारत • अगस्त 24, 2022

एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।

एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: