એક નાળી મજરલોડ બંદુક કિ.રૂ.૫૦૦૦/- ની સાથે એક ઈસમ ને પકડી પાડતી એસ.ઓ.જી બનાસકાંઠા*
IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા-પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ ગે.કા. વગર પાસ પરમીટ ના હથિયાર રાખતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે કરેલ સુચના આધારે શ્રી ડી.આર.ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના હેડ. કોન્સ.હસમુખભાઈ, જીતેન્દ્રભાઈ,વિષ્ણુજી, પો.કોન્સ પરસોત્તમભાઈ,નરભેરામભાઈ, અજમલસિંહ,માવજીભાઈ,પ્રવિણ ભાઈ નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિઠોદર ગામની સીમમાં રહેતા લાલાજી ગેમરાજી જાતે ડાભી(ઠાકોર) * રહે-વિઠોદર, નવચેતના પ્રા. શાળા પાસે તા.ડીસા * વાળા તેમના ખેતરમાં આવેલ રહેણાંક ઘરમાં ગે.કા.અને વગર પાસ પરમીટની દેશી બનાવટની બંદૂક રાખે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે વિઠોદર ગામની સીમમાં તેના કબ્જા ભોગવટા ના રહેણાંક ઘરે જડતી તપાસ કરતાં ગે.કા.અને વગર પાસ પરમીટની દેશી હાથ બનાવટની એક નાળી મજરલોડ એક બંદુક કુલ.કી.રૂ.૫,૦૦૦/-* ના મુદ્દામાલ સાથે એક ઈસમ પકડી પાડી પકડાયેલ ઈસમ વિરૂદ્ધ વધુ કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિઠોદર ગામની સીમમાંથી ગે.કા.અને વગર પાસ પરમીટની દેશી બનાવટની દેશી કટ્ટો ઝડપી પાડતી એસ.ઓ.જી બનાસકાંઠા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
