દિયોદર ખાતે ગૌમાતા ની સેવા કરવા હર હંમેશા ગૌસેવા સમિતિ ગ્રુપ તૈયાર રહે છે ત્યારે આજે દિયોદર બજાર વિસ્તાર માં એક આખલો બીમાર હાલત માં નજરે પડ્યો હતો ત્યારે ગૌસેવા સમિતિ ગ્રુપ ના સભ્યો ને જાણ કરાતા ગુપ ના સભ્ય રમેશભાઇ ભાટી અને મોન્ટુ પઢીયાર બીમાર આખલા ની મદદ માટે આવી પહોંચ્યા હતા અને કલાકો સુધી મહેનત કરીને બીમાર આખલાનો સારવાર કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન બીમાર આખલો મૃત્યુ પામ્યો હતો જેમાં આ ગ્રુપ. ના સભ્યો દ્વારા કોરોના કાળ હોય કે પછી. ઉતરાયણ જેવો પવિત્ર તહેવાર હર હંમેશા લોકો ની સેવા કરવા તૈયાર રહે છે થોડા દિવસો પહેલા ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 10 જેટલા ધાયલ થયેલા પક્ષીઓના જીવ બચાવ્યા હતા જેવા અનેક સેવાકીય કાર્ય કરવામાં. ગ્રુપના સભ્યો હર હંમેશા હાજર હોય છે
દિયોદર ખાતે ગૌસેવા સમિતિ દ્વારા બીમાર આખલા ને સારવાર કરી..
Tags:
#ગૌસેવા સમિતિ ગ્રુપ#દિયોદર ખાતે ગૌસેવા સમિતિ દ્વારા બીમાર આખલા ને સારવાર કરી..#બીમાર આખલા ને સારવાર
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
