વાવ માં કલાકો સુધી વીજપુરવઠો બંધ કરાયો હતો.આ વીજ પુરવઠો બંધ કરવા પાછળ જવાબદાર વાવા ઝોડું કે વરસાદ નથી.પરંતુ 400થી વધુ ટાયરો ધરાવતા વાહન હતું.આજે તા.21/07/2022 ના વહેલી સવારે ભારે ખમ વાહન માં ભરેલ હોઈ પસાર થવાનું હોઇ કોઈ મોટી દુર્ઘટના ના બને તે હેતુ થી વીજ પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો .આ ટ્રક વાવ થી રાજેસ્થાન જતું હોવાના લીધે વીજપુરવઠો કલાકો સુધી બંધ કરાયો હતો .અને ટ્રાફિક જામ ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.ઉલ્લેખનીય છે 1મહિના માં વારંવાર આવા મોટા હેવી વાહનો પસાર થતા કલાકો સુધી વીજ પૂરવઠો ખોરવાતા લોકો રોષે ભરાયા હતા અને ધંધાર્થી ઓ ને ભારે મુશ્કેલી વેઠવા પામી હતી જેથી વારંવાર વીજપુરવઠો બંધ કરવામાં આવતા કેટલાય લોકો દિવસ દરમિયાન મચ્છર મારતા જોવા મળ્યા હતા.
વાવ માં વીજ પુરવઠો ખોરવાયો
Related News Stories
वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल
थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।
एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।
अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.
