અમીરગઢ પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુનામાં નાસતા-ફરતા આરોપીને રબારીયા સીમ મુકામેથી પકડી પાડતી પેરોલ ફલૅો સ્કોડ બનાસકાંઠા IGP સા.શ્રી જે. આર. મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ બનાસકાંઠા નાઓની સૂચના આધારે શ્રી કે.કે. પાટડિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરની સૂચના મુજબ એ.એસ. આઇ ઐયુબખાન તથા પ્રવિણસિંહ અ હેડ કોન્સ વિનોદભાઈ તથા કુલદીપસિંહ તથા પોલિસ કોસ્ટેબલ સંજયભાઈ તથા રમેશભાઇ વિગેરે નાઓ અમીરગઢ પોસ્ટે વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસ માં હતા દરમિયાન ટીમ ને મળેલ ખાનગી હકીકત આધારે અમીરગઢ પોલિસ સ્ટેસન ફરિયાદ ગુના રજિસ્ટ્રેશન નં. ૨૩૯/૨૦૨૨ ઈ.પી.કો ક. ૪૩૫, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૪૪૭, ૪૨૭, ૨૯૪ (ખ), ૫૦૬ (૨) વિગેરે મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી ઉદારામ અનારામ જાતે તાઈવર રહેવાસી તલવાર નાકા તાલુકો આબુરોડ જી.શિરોહી (રાજસ્થાન) વાળા ને રબારિયા સીમ મુકામે થી આજરોજ તા.૦૮/૦૭/૨૦૨૨ ના રોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા સારું અમીરગઢ પોલીસ સ્ટેશન સોંપવા માં આવેલ છે…
અમીરગઢ પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુનામાં નાસતા-ફરતા આરોપીને રબારીયા સીમ મુકામેથી પકડી પાડતી પેરોલ ફલૅો સ્કોડ બનાસકાંઠા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
