Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

માવસરી પોલીસ ઊંઘતી જડપાઈ, LCB એ ૪૪૦૧૬૦ નો વિદેશી દારૂ જપ્ત કર્યો …

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

બનાસકાંઠા ના સરહદી માવસરી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી પકડાય છે.ત્યારે  અ.હે.કોન્સ.ભુરાજી તથા અ.પો.કો અમરસિંહ,તથા દશરથભાઈ નાઓ માવસરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા ટડાવ ગામે આવતા એક સ્વીફટ ગાડી કસ્ટમ રોડ તરફથી આવતા ગાડી રોકાવી ગાડી નં. GJ-9-BE-3052 માં ભારતીય બનાવટના વિદેશી દારૂની  બોટલ નંગ 1260 કિ.રૂ.1,40,160 /-  તથા  સ્વીફટ ની કિ રૂ 300000/- મળી  કુલ મુદામાલ કિ. રૂ.440160/-   ના મુદ્દામાલ સાથે  ચાલક આરોપી વર્ધાભાઈ નાગજીભાઈ રાજપુત રહે. ટડાવ તા,વાવ જીલ્લો – બનાસકાંઠા તથા આ દારૂ તે ક્યાંથી લાવેલ એવું પૂછતા તેણે લખાવેલ કે વશરામભાઈ જગમાલભાઇ પટેલ રહે. ટડાવ તા.વાવ  વાળાયે પોતાના ખેતરે થી સ્વીફ્ટ ગાડી આપેલ તેવુ જણાવેલ અને ગાડિ પણ વશરામભાઈ જગમાલભાઇ પટેલ ના કબજા ભોગવટાની હોવાનું જણાવેલ હોય તેઓના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ માવસરી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.માવસરી પોલીસ ઉધતી રહી અને LCB એ રેડ પાડી ૪૪૦૧૬૦ ની રકમ નો વિદેશી દારુ અને તેની સાથે મુદ્દા માલ જડપી પાડતા માવસરી પોલીસ ના ગાલ પર એક મોટો તમાચો છે .  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: