IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠા તથા કે.કે.પાટડીયા પોલીશ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ભુરાજી, તથા પો.કો.અમરસિંહ, તથા દશરથભાઈ ની ટીમે માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકીકત આધારે પાટડી પો.સ્ટે.સી 358/2021 પ્રોહી કલમ 65AE,116-B, 81,98(2)વિ. મુજબના ગુના મા નાસતા ફરતા આરોપી (૧)બાબુભાઈ અમરસીભાઇ ઉફે અમરાભાઇ રાજગોર રહે.બાલુત્રી તા.વાવ વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી માવસરી પોલીસ સ્ટેશન સોપેલ છે
નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા
Tags:
#LCB Banaskantha catching the accused while having breakfast#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#એલ.સી.બી.બનાસકાંઠા#નાસતા ફરતા આરોપી#નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#લોકલ નેટવર્ક
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
