Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

અમદાવાદમાં કુખ્યાત 10 જેટલા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા કરવામાં આવી

રથયાત્રાની રંગેચંગે ઉજવવામાં આવશે ત્યારે તેની પહેલા શાંતિ ડહોળવાનો પ્રયત્ન ના થાય તેને ધ્યાનમાં રાખી અત્યારથી જ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.સરખેજમાં કાળુ ગર્દનના બે માળના ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 10 જેટલા ગુનેગારો વિરુદ્ધ પાસા કરવામાં આવી છે. એક પછી કાર્યવાહી ગુનેગારો કરવામાં આવી રહી છે. સરખેજમાં 9 અન્ય પ્રકારના ગુનાઓમાં સપડાયેલા ગુનેગારો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.રથયાત્રાની અંદર તહેવારમાં અસામાજિક તત્વો શાંતિ ના ડહોળે તેને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં આવી છે. અને પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે અને વિવિધ ગુનામાં સપડાયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવી રહ્યા છે આ ઉપરાંત આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગે પણ એક જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામા અંતર્ગત ગુજરાતમાં હિંસક હથિયારો પણ કબજે લેવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત વિવિધ કુખ્યાત ગુનામાં સપડાયેલા આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, સરકારે આ વખતે ગુનેગારો પર સકંજો કસવા માટે તેમના ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે આદેશ કર્યો છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: