Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

સરહદી પંથક ના લોકો માં માનવતા મહેંકી ઉઠી…

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

કાનેરનો રહેવાસી રાઠોડ રાજદિપસિંહ સુરેન્દ્રસિંહના પુત્રની છે કે જેમાં હાલ ગોધરા રહે છે અને એકે પ્રાઇવેટ કંપની માં કામ કરે છે, તમે હાલમાં જ News18ગુજરાતી ટીવી ચેનલ પર ૧૬ કરોડ નો ઇન્જેક્શન ની વાત જોઇ હશે.બસ આ ત્રણ મહિનાનું બાળક એજ બીમારીનો સામનો કરી રહ્યો છે સોશિયલ મિડિયા થકી એક બાળકને ૧૬ કરોડ નું ઇનજેકશન મળ્યું તે જોઈ અમને પણ હિંમત આવી અને આજે એ એમના બાળક માટે બધા સમાજ અને ભારતના દરેક માણસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. ધૈર્યરાજને એસ.એમ.એ.1” નામની ગંભીર બીમારી છે આ રકમ ખુબં મોટી છે પણ પ્રયત્ન કરી શકાય તેવોજ પ્રયત્ન સરહદી પંથક ના લોકો કરી કર્યા છે .જેમાં સોશ્યિલ મીડિયા જેવા કે ફેસબુક જેવા અનેક માધ્યમો દ્વારા લોકો દ્વારા સરહદી પંથક ના લોકો ખોબલે અને ખોબલે જેની જેવી શક્તિ એવી ભક્તિ થી લોકો દ્વારા એક નાના બાળકની જીંદગી બચી શકાય એમ છે મિત્રો આપ દેશ ના કોઈપણ ખૂણે હોય પરંતુ વધારે નહીં પરંતુ 100 રૂપિયા જેવું મામુલી દાન આપશો ., . ધૈર્યરાજ ના નામનું ઇમ્પૉટ ગુરુ નામના એન જી ઓ માં ખાતું બનાવી એના ખાતામાં ડોનેશન ભેગું કરવાનું કામ ચાલુ છે

Account number:
700701717187237 Account name
Dhairyarajsinh Rathod

IFSC Code:
YESBOCMSNOC

Tags: ##STUDENT #daily share##suigam##VAV##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google human chip#gujarat politics#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india best dancer winner 2020#india vs england #daily viral#king of politics in gujarat#politics in gujarat#politics of gujarat#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ#સુઇગામ #DAILY247NEWS
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: