Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

ભારતીય મહિલા હોકી ટીમ ની હાર,બ્રિટન સામે જોરદાર ટક્કર પણ મળી નિરાશા ..

ફાઈલ ફોટો

ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧ માં ખેલ જગત થી મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે  ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામે ૩-૪ થી હાર નો સામનો કરવો પડ્યો છે ભારતીય હોકી ટીમ ઈતિહાસ રચવાનું ચુકી ગઈ છે જોકે ભારતીય મહિલા ટીમ નું  ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧શાનદાર પ્રદશન રહ્યું છે અને તે ને પ્રશસકો વર્ષો સુધી યાદ રાખશે .ભારત ને અત્યાર સુધી ટોકિયો ઓલ્મ્પિક ૨૦૨૧ માં ૨ સિલ્વર ,૩ બ્રોન્ઝ મેડલ સહીત ૫ મેડલ મળ્યા છે

ત્યારબાદ મહિલા હોકી ટીમ ની હારબાદ pm modi  TWEET દ્વારા મહિલા ટીમ ને પ્રોત્સાહન આપી કહ્યું કે મહીલા ટીમ નું શ્રેષ્ઠ પ્રદશન હંમેશા યાદ રહેશે .મહિલા હોકી ટીમ શ્રેષ્ઠ રમી જેવું TWEET પ્રોત્સાહન આપ્યું હતું ..

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

खेल • अक्टूबर 4, 2026

एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।

नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
खेल • मार्च 29, 2026

एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते

भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
गुजरात • फरवरी 9, 2026

मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।

वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: