Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા જિલ્લામા કોરોના ગ્રાફ વધ્યો નવા 40 પોઝિટિવ દર્દી સામે આવ્યા એક્ટિવ કેશ આંક 103 પર પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લામા કોરોના ગ્રાફ વધ્યો નવા 40 પોઝિટિવ દર્દી સામે આવ્યા એક્ટિવ કેશ આંક 103 પર પહોંચ્યો પાલનપુરમાં 10 થરાદમાં 10 ધાનેરામાં 09 કોરોના પોજીટીવ કેશ નોંધાયા બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર કોરોના પોજીટીવ કેશ સામે આવવા લાગ્યા છે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં આજે નવા 40 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે જોકે રાહતની વાત એ છે આજે 17 લોકોએ કોરોના ને માત પણ આપી છે RTPCR 2007 અને ENTIGEN 731 કુલ 2738 સેમ્પલ લેવામાં આવ્યા બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના એક માથું ઉચક્યું છે જેમાં આજે 40 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે જો કે જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે આજે 17 લોકોએ કોરોના નીમાત પણ આપી છે આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 2007 અને ENTIGEN 731 કુલ 2738 સેમ્પલ લેતા 40 પોઝિટિવ કેસ નોંધાયા છે જોઈએ તો દાંતીવાડામાં 01 થરાદમાં 10 વાવમાં 01 ડીસામાં 01 વડગામમાં 06 પાલનપુરમાં 10 કાંકરેજમાં 01 ભાભરમાં 01 ધાનેરામાં 09 તાલુકાઓમાં કેસ નોંધાયા છે જેમા જિલ્લામાં કુલ એક્ટિવ કેશ 103 પહોંચ્યો છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: