પાલનપુરઃ બનાસકાંઠાના પત્નીને ટ્રિપલ તલાક આપનાર ક્લાસ વન અધિકારીને પાલનપુર કૉર્ટે 1 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં પાણી પુરવઠા વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા સરફરાઝ બિહારીએ પત્નીને ત્રણ વાર તલાક કહીને કાઢી મૂકી હતી. આટલું જ નહીં પત્ની અને દીકરીની હયાતીમાં જ હિંદુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જેથી મહિલાએ કૉર્ટમાં ફરિયાદ કરી હતી. પાલનપુર કૉર્ટમાં કેસની સુનાવણી થતા તેને સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
પાલનપુરમાં ટ્રિપલ તલાક કેસમાં ક્લાસ વન અધિકારીને કોર્ટે ફટકારી એક વર્ષની સજા
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#Class one officer sentenced to one year in triple divorce case in Palanpur#ગુજરાત#પાલનપુર#પાલનપુરમાં ટ્રિપલ તલાક કેસમાં ક્લાસ વન અધિકારીને કોર્ટે ફટકારી એક વર્ષની સજા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
