આવતીકાલ થી જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા હોવાથી ડીસા માં કતલખાના અને ઈંડા ની લારી ઓ બંધ રાખવા ચીફ ઓફિસર શ્રી તથા બંને પીઆઇઓને ડીસા જૈન સંઘ ના પ્રમુખ દિનેશભાઈ ભરતભાઈ વારીયા વોર્ડ નંબર 2 ના જાગૃત સદસ્ય વસંતભાઈ શાહ સુરેશ ભાઈ કોઠારી સંજય ભાઈ શાહ પ્રવિણ ભાઈ સુરણા સંપત લાલ શાહ કુણાલ ભાઈ શાહ પંડિત જયેશભાઇ કેવળ ભાઈ જોશી મયુર ભાઈ ચોકસી રમેશભાઈ જેઠવા અન્ય કાર્યકર્તાઓ સાથે આવેદનપત્ર આપેલ છે
જૈન ધર્મના મહાપર્વ પર્યુષણ ચાલુ થતા ડીસા ના જૈન અગ્રણી દ્વારા ચીફ ઓફિસર ને આવેદન પાઠવી રજૂઆત કરાઈ
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
