બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્યકેનાલમાં અવારનવાર આપઘાત ની ઘટનાઓ તેમજ લપ્સી જવા થી કેનાલમાં ડુબી ને મોતને ભેટવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છેજેમાં લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો અંદાજીત ૨૫ વર્ષીય યુવક કેનાલમાં જમ્પલાવી મોત ને ભેટ્યો છે.મળતી માહિતી મુજબ થરાદની મુખ્ય કેનાલ નાગલા પુલ પાસે યુવક ડૂબ્યો હોવાનો કોલ થરાદ ફાયર ફાઈટર ટીમ ને મળતા ધટના સ્થળે પહોચી ત્રણ કલાકની શોધખોળ બાદ તેની ડેડ બોડી મળી આવેલ હતી તેની ઓળખ લાખણી તાલુકાના ચિત્રોડા ગામનો જોયતાભાઇ ભીખાભાઈઅપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર ને ઘટનાની જાણ થતાપરિવાર દોડી આવ્યો હતો ત્યારે મૃતદેહ ને પરિવાર ને સોંપવામાં આવ્યો હતો.જોકે આ લખાય ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હતી કે યુવકની આત્મહત્યાપાછળનું કારણ પણ જાણી શકાયું ન હતું. આમઅવારનવાર બનતી આવી ઘટનાઓથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
થરાદ ની નાગલા પુલ પાસે કેનાલ વધુ એક લાસ મળી આવી
Related News Stories
वेदला गाँव, थराड़ में झूले की रस्सी गले में फँसने से एक बच्चे की दुखद मौत | सीसीटीवी फुटेज वायरल
थराद वाव सुइगम: वेदला गाँव, थराद तालुका में एक हृदयविदारक घटना में ध्रुपल जयसवाल...
विमान दुर्घटना: अहमदाबाद के मेघानगर में विमान दुर्घटनाग्रस्त, संभवतः इसमें 100 से अधिक यात्री सवार थे।
एक यात्री विमान कथित तौर पर आज अहमदाबाद शहर के मेघानी नगर इलाके में दुर्घटनाग्रस्त हो गया है। अहमदाबाद शहर में...
पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।
जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….
गृह विभाग ने मलगढ़ गाँव में अविश्वासियों से जुड़ी घटनाओं के बाद धर्मांतरणों की जांच के लिए गुजरात एटीएस को नियुक्त किया है।
अविश्वासियों द्वारा धर्मांतरण के लिए मजबूर किए जाने के बाद, डिसा के मलगाढ़ गाँव में एक परिवार की वापसी के लिए 25 लाख रुपये की फिरौती की मांग की गई।.
