સરહદી બનાસકાંઠા માં અપહરણ અને લૂંટ ની ધટના માં સતત વધારો જોવા મળી રહ્યો છે .વાવ પોલીસ મથક દ્વારા મળતી માહિતી મુજબ વાવના ચુવા ઢીમાં ત્રણ રસ્તા નજીકથી યુવક ના અપહરણ ની ધટના પ્રકાશ માં આવતા ચકચાર મચી જવા પામી હતી જેમાં પૈસા ની લેતીદેતી માં યુવકનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે જોકે અપહરણ બાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ આડેધડ ગડદા પાટુ નો માર મારી શરીરે છરો ભીંડાવ્યો યુવાન ભુરાભાઈ વાઘાભાઈ માળી ને બોલેરો કેમ્પર માં નાખી રાજસ્થાનમાં લઇ જઈ 10 લાખ આપી દેજે નહિ તો દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી આમ અપહરણ બાદ યુવાને 10 લાખ આપવાનું હા કહેતા રાજસ્થાન માંથી વાવ છોડી ગયા હતા જે બાદ યુવક ત્રણ શખ્સો ના ચુગલ માંથી છૂટ્યા બાદ વાવ પોલીસ મથકે પહોંચી વાવ ના સેધાભાઈ કમાભાઈ માળી તેમજ તેમના દીકરા જીગર ભાઈ સેધાભાઈ અને અન્ય અજાણી વ્યક્તિ વિરૂદ્ધ આઇપિસી ની કલમ 365,342 ,323,506-2,114 મુજબનો ગુનો નોંધી વાવ પોલીસે ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરી છે
વાવ ના ચૂવા ગામે અપહરણ કરી ૧૦ લાખની માંગણી કરતા વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ
Tags:
##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ ના ચૂવા ગામે અપહરણ#વાવ ના ચૂવા ગામે અપહરણ કરી ૧૦ લાખની માંગણી#વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાઇ
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
