Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

વરસાદ બન્યો વિધ્ન: IPLના નિયમો બદલાયા, ભારે વરસાદને જોતા આ ફેરફાર કરાયા

PL 2022ની લીગ મેચો સમાપ્ત થઇ ચુકી છે. હવે પ્લે ઓફની ચાર ટીમ નક્કી છે. આ સાથે જ હવે ક્વોલિફાયર અને એલિમીનેટરની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. પહેલી ક્વોલિફાયર 24 મેનાં રોજ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આમાં પોઈન્ટ ટેબલમાં નંબર વન ટીમ ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમવામાં આવશે. જો કે, આ પહેલા કોલકાતાનું વાતાવરણ બગડ્યું હતું અને ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. આ વચ્ચે અનુમાન છે કે આવનાર થોડા દિવસોમાં વરસાદ થઇ શકે છે. આ ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ પ્લે ઓફનાં મુકાબલાઓને લઈને નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે.

  • પ્લેઑફ માટેના નિયમો

મેચ નહીં થઈ શકે તો સુપરઓવરથી ફેંસલો

બંને ટીમ વચ્ચે 6-6 બોલની મેચ

સુપરઓવર પણ નહીં થઈ શકે તો લીગમાં ટોપવાળી ટીમ વિજેતા

પ્લેઑફ મેચ મોડામાં મોડા 9.40 સુધી શરૂ થઈ શકશે

ફાઇનલ મેચ મોડામાં મોડા 10.10 વાગે શરૂ થઈ શકશે

પહેલી ઈનિંગ પૂરી અને બીજી ન થઈ શકે તો ડકબર્થ લુઈસના આધારે ફેંસલો

વરસાદને કારણે નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર

આઈપીએલ તરફથી કહેવામાં આવ્યું છે કે જો વાતાવરણને કારણે પ્લે ઓફની મેચ પૂરી નથી થઈ શકતી, તો મેચનું પરિણામ સુપર ઓવરથી પણ કાઢી શકાશે. જો સુપર ઓવર પણ થઇ શકે તેમ નથી, તો IPL 2022માં પોઈન્ટ ટેબલમાં જે ટીમ સૌથી વધારે મેચ જીતી છે અને ટોપ પર છે, તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. અમ તો IPLની બધી લીગ મેચ સાડા સાત વાગ્યે શરુ થાય છે અને સાત વાગ્યે ટોસ થાય છે. પ્લે ઓફનાં મુકાબલાઓ માટે પણ આ જ શેડ્યુલ છે, પણ જો વરસાદને કારણે વાતાવરણ બગડે છે, તો 9:40 સુધીમાં પણ મેચ શરુ કરી શકાય છે. ત્યાર બાદ મેચ રમવામાં આવશે નહીં અને સુપર ઓવરથી મેચનું પરિણામ કાઢવાની કોશિશ કરવામાં આવશે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

खेल • अक्टूबर 4, 2026

एशियाई खेलों में भारतीय एथलीटों का ऐतिहासिक प्रदर्शन: 100 से अधिक पदक जीतकर नया रिकॉर्ड बनाया।

नई दिल्ली: भारतीय खिलाड़ियों ने शानदार प्रदर्शन किया है, अंतरराष्ट्रीय मंच पर राष्ट्र की महिमा को बढ़ाया है। एथलेटिक्स,...
खेल • मार्च 29, 2026

एशिया कप तीरंदाजी: तेजल साल्वे का दोहरा कारनामा, भारत ने रजत और कांस्य पदक जीते

भारतीय तीरंदाजी के लिए यह एक गर्व का क्षण है। युवा तीरंदाज तेजल राजेंद्र साल्वे ने बैंकॉक में जीत हासिल की है...
गुजरात • सितम्बर 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
गुजरात • सितम्बर 6, 2022

पति-पत्नी के बीच मज़ेदार जुबानी जंग, भारतीय पत्नी ने पति का मज़ाक उड़ाया, वीडियो सोशल मीडिया पर वायरल।

जब भी भारत-पाकिस्तान का मैच होता है, हाई-वोल्टेज ड्रामा देखने को मिलता है। ऐसा ही मामला था….

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: