ડીસા થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસામાં છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ખાસ કરીને વાહનોના ડ્રાઇવરો વારંવાર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે ત્યારે આવો જ એક વધુ અકસ્માત ડીસા પાટણ હાઈવે પર બજાર હતું જેમાં ડીસા પાટણ હાઈવે પર આવેલ શુભમ પાર્ક નજીક પસાર થતી ટાટા નેક્સન કાર ના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રોડની સાઈડ નજીક પલટી ખાઇ જવા પામી હતી અચાનક બનેલી ઘટનાના પગલે આસપાસના રાહદારીઓ ભેગા થઇ ગયા હતા જોકે કારમાં ઝલક સિવાય અન્ય કોઈ વ્યક્તિ કારમા હતી નહીં તેમજ બપોરના સુમારે ગરમીમાંથી લોકોની અવરજવર પણ ઓછી હોવાથી કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ અકસ્માતના પગલે કારણે મોટુ નુકશાન થવા પામ્યું હતું
ડીસા પાટણ હાઈવે પર મારુતિ કાર પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#અફરાતફરીનો માહોલ સર્જાયો#ગુજરાત#ડીસા પાટણ હાઈવે#ડીસા પાટણ હાઈવે પર મારુતિ કાર પલટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો#બનાસકાંઠા ના સમાચાર#મારુતિ કાર પલટી ખાતા
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
