ગતરોજ ધાનેરા ખાતે NSUI દ્વારા 2019-20 ની ટેબલેટ માટે ધાનેરા કોલેજ શ્રી.કે.આર.આંજણા ખાતે ટેબલેટ માટે કુલ 9.48 લાખ રૂપિયા વિર્ધાથી દીઠ 1000 ધાનેરા કોલેજ માં જમા કરવામાં આવ્યા હતા .આ રકમ ને અંદાજીત 3 વર્ષ થયાં છતાં આજ દિન સુધી કોલેજ દ્વારા ટેબલેટ આપવામાં આવેલ નથી જે માટે આજ રોજ NSUI ના જીલ્લા મંત્રી સાજીદભાઈ મલેક તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ દેવડા, અને મહામંત્રી નાવેદભાઈ કુરેશી તથા NSUI ના કાર્યકર્તા દ્વારા સહી જુબેશ કાર્યકમ યોજાયો હતો વધુ માં જલદી વિદ્યાર્થી ને ટેબલેટ મળી રહે તે માટે સરકાર શ્રી ને ઉગ્ર રજૂઆત કરી હતી અને સહી જૂબેશ માં મોટી સંખ્યામાં કોલેજમાં વિધાર્થીઓ જોડાયા હતા
ધાનેરા કૉલેજમા NSUI દ્વારા ટેબલેટ માટેની સરકારશ્રી ને રજૂઆત માટે સહી જુબેશ કાર્યકમ યોજાયો
Tags:
#latest news#NSUI held a signature program at Dhanera College for the presentation of the tablet to the Government.#nsui leaders protest#nsui protest#ધાનેરા nsui#ધાનેરા NSUI નો સહી જુબેશ કાર્યક્રમ#ધાનેરા કોલેજ ]#ધાનેરા તાલુકા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બાળકો ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#શહી ઝુમ્મેશ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
