બનાસકાંઠા માં દિન પ્રતિદિન હત્યા તેમજ આત્મ હત્યા ની ધટના માં સતત વધારો થયો છે જેમાં વધુ એક ધટના થરાદ તાલુકા ના રતન ગઢ ગામ માં બનવા પામી છે જેમાં પોતાના જ પતિ દ્વારા પત્ની ની હત્યા થઇ હોય તેવું જાણવા મળ્યું છે વધુ માં થરાદ પોલીસ સ્ટેશન દ્વારા મળતી માહિતી અનુસાર અગમ્ય કારણોસર પતિ લક્ષ્મણભાઈ એ તિક્ષણ હથિયાર વડે પત્ની સંતોકબેન ની હત્યા કરી છે જેમાં ત્રણ સંતાનો માતા વગર નોંધારા બન્યા છે આ બાબત ની જાણ પિયર પક્ષ ના લોકો ને થતા ધટના સ્થળે ધસી આવી મૃતક મહિલા ના પિયર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ થરાદ પોલીસે તાત્કાલિક ધોરણે હત્યારા લક્ષ્મણ ને શોધી જેલ હવાલે કરી તપાસ હાથ ધરી છે
થરાદ ના રતનપુરા ગામમાં દલિત પરણિત યુવતી હત્યા ની ધટના
Tags:
#આજ ના સમાચાર#જુઓ#થરાદ તાલુકા ના સમાચાર#થરાદ ના રતનપુરા ગામમાં પરણિત યુવતી ની હત્યા નો મામલો#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ તાલુકા ના સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
