સમગ્ર ભારતભરમાં સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકસાનકારક છે સોશિયલ મીડિયા દ્વારા અનેકવાર સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે તેમજ ખાસ કરીને મહિલાઓ સાયબર ક્રાઇમ ની ભોગ બનતી હોય છે. જેના કારણે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અત્યારે મહિલાઓ પર દિનપ્રતિદિન અત્યાચાર ના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા માટે મહિલા આયોગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મહિલા આયોગના સભ્ય એવા રાજુલબેન દેસાઈ દ્વારા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા રાજુલબેન દેસાઈ કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ તેમજ સરકારી કર્મચારી મહિલાઓ આંગણવાડી મહિલાઓ આશાવર્કર બહેનો સાથે અલગ અલગ જગ્યાએ બેઠક યોજી હતી મહિલાઓ પર થતા દિવસેને દિવસે અત્યાચાર અટકાવવા માટે મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.તેમજ સાયબર ક્રાઇમ તેમજ સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે મહિલાઓ આગળ આવી મહિલા આયોગ દ્વારા મહિલાઓને સુરક્ષિત માટે કરવામાં આવેલી વેબસાઇડ પર અત્યાચાર ની ભોગ બનનાર મહિલાઓ આગળ આવી મહિલા આયોગ ને જાણ કરે જેથી મહિલા આયોગ દ્વારા તાત્કાલિક ધોરણે જે મહિલા અત્યાચારનો ભોગ બની હોય તેને મદદ કરી શકે તેવી રાજુલબેન દેસાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી.તેમજ મહિલા પર થતા અત્યાચાર અટકાવવા માટે મહિલાઓને તેમજ વિદ્યાર્થીઓ ને જાગૃત કરાઈ હતી…
સમાજ માં મહિલા પર અત્યાચાર અટકાવાનો પ્રયાસ…
Tags:
#Trying to stop atrocities on women#ડીસા ]#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
