ગત રોજ બાઈવાડા ગામે આરોપીએ છરી વડે હિંચકારો હુમલો કરેલ હોઈ, જેમાં એક જ પરિવાર ના સભ્યો પૈકી ઘરના મોભી પતિ-પત્ની ઇજાગ્રસ્ત થયેલ હોય, જેઓ પાલનપુર હોસ્પિટલ માં સારવાર હેઠળ હોય, તેમનો પુત્ર તથા પુત્રવધુ ગુજરી ગયેલ હોય, અને પૌત્ર ઇજાગ્રસ્ત થયેલ હોય, જે અંગે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ થયેલ હોય. … .. જેની આજ રોજ તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરી સાહેબ તેમની ટીમ સાથે બાઈવાડા ગામે પહોંચતા, બે દિવસ થી ભૂખ તરસ થી ટળવળતા પશુઓને ઘાસ ચારો અને પાણી પીવડાવવાની પ્રાથમિકતા આપી…… કંસારી ગામના અગ્રણી ખેંગારભાઈ તથા સ્થાનિક માણસો ની મદદ મેળવી, રૂરલ પો.સ્ટે. ના તોસીનભાઈ ઘાંસુરા તથા રમેશભાઈ ચૌધરી એ બધા પશુઓ ને પાણી પીવડાવેલ, અને ઘાસચારો નાખેલ અને દુધાળી ભેંસ નું પાડું ધવરાવી ડીસા રૂરલ પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે….
ડીસા રૂરલ પોલીસની માનવતા મહેકી ઉઠી. .
Tags:
#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું નેટવર્ક
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
